Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
દિલ્હીમાં કોંગ્રેસના વિરોધ બાદ હવે અમદાવાદમાં કૉંગ્રેસ ભવન બહાર ભાજપે રાહુલ ગાંધી અને કૉંગ્રેસ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. વિદ્યાર્થીઓના મુદ્દે રાજકારણ કરવાનો આરોપ લગાવી ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. વધુ માહિતી અને ભાજપ નેતાઓના નિવેદન માટે જુઓ વીડિયો! 👇
#Ahmedabad
#BJPvsCongress
#NEETPaperLeak
#GujaratPolitics
#RahulGandhi
#ProtestInAhmedabad
#CongressBhavan
#BreakingNewsGujarat
#SamacharDiary
Posted on Instagram at
7/22/2026, 1:44:53 PM
2.9k
49
9
2.9k
2.9k
49
9
2.9k
Add
Suggested Credits
Credit Another Account
Tags, Events, and Projects
bjpvscongress
rahulgandhi
gujaratpolitics
breakingnewsgujarat
protestinahmedabad
congressbhavan
ahmedabad
neetpaperleak
samachardiary
Add tag
Add event / campaign