facebook pixel
દિલ્હીમાં કોંગ્રેસના વિરોધ બાદ હવે અમદાવાદમાં કૉંગ્રેસ ભવન બહાર ભાજપે રાહુલ ગાંધી અને કૉંગ્રેસ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. વિદ્યાર્થીઓના મુદ્દે રાજકારણ કરવાનો આરોપ લગાવી ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. વધુ માહિતી અને ભાજપ નેતાઓના નિવેદન માટે જુઓ વીડિયો! 👇 #Ahmedabad #BJPvsCongress #NEETPaperLeak #GujaratPolitics #RahulGandhi #ProtestInAhmedabad #CongressBhavan #BreakingNewsGujarat #SamacharDiary

 2.8k

 58

 7

 2.8k

    Suggested Credits
    Tags, Events, and Projects