facebook pixel
વોટ્સએપ પર અજાણ્યા નંબરથી આવતા સ્પેમ અને સ્કેમ કોલથી પરેશાન છો? 📞🚫તો આજે જ WhatsAppનું "Silence Unknown Callers" ફીચર ON કરો. આ ફીચર અજાણ્યા નંબરથી આવતા કોલને આપમેળે સાયલન્ટ કરી દે છે. કોલની માહિતી Calls ટેબમાં દેખાશે, પરંતુ ફોન રિંગ નહીં થાય.📲 Settings → Privacy → Calls → Silence Unknown Callers → ON તમારા પરિવાર અને મિત્રો સાથે પણ આ ઉપયોગી માહિતી જરૂર શેર કરો. #WhatsApp #WhatsAppTips #SilenceUnknownCallers #SpamCalls #ScamCalls #CyberSafety #OnlineSafety #TechTips #TechNews #DigitalSafety

 1.8k

 23

 1.8k

    Suggested Credits
    Tags, Events, and Projects