facebook pixel
ફરવાનો શોખ, નવા કપડાં અને માત્ર ₹9,300 માટે એક નિર્દોષ વૃદ્ધની હત્યા... વડોદરાના સાવલી તાલુકાની આ ઘટના માત્ર એક ક્રાઈમ સ્ટોરી નથી, પરંતુ આજના કેટલાક યુવાનોમાં બદલાતી માનસિકતા, ઘટતી સંવેદનશીલતા અને મૂલ્યોના અભાવ પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. શું ક્ષણિક આનંદ માટે કોઈનું જીવન છીનવી લેવું યોગ્ય છે? #CrimeDiary #SamacharDiary24x7 #Vadodara #Savli #GujaratCrime #CrimeNews #JuvenileCrime #YouthMindset #ChangingMentality #SocialAwareness #TrueCrime #GujaratNews #GujaratiNews #NewsReel #BreakingNews #CrimeInvestigation #Justice #TrendingReels #ViralNews #IndiaNews

 2.7k

 39

 2.7k

    Suggested Credits
    Tags, Events, and Projects