facebook pixel
અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં આવેલી ગાગડિયા નદીમાં એક વૃદ્ધ ફસાઈ જતાં ચકચાર મચી હતી. સેતાપાટી નજીકના પુલ પાસેથી વૃદ્ધને પાણીના પ્રવાહ વચ્ચે ફસાયેલા હાલતમાં જોતા સ્થાનિકોએ તાત્કાલિક જાણ કરી હતી.માહિતી મળતાં જ લાઠી નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અલ્પેશભાઈ ડાંગર, મહેન્દ્રભાઈ બાખલકિયા અને મુન્નાભાઈ સરલીયા સહિતની ટીમે જોખમ વચ્ચે ઝડપી બચાવ કામગીરી હાથ ધરી વૃદ્ધને સુરક્ષિત રીતે નદીમાંથી બહાર કાઢ્યા હતા.સમયસર કરવામાં આવેલા રેસ્ક્યુને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સ્થાનિકોએ રેસ્ક્યુ ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી. #Amreli #Lathi #GagadiyaRiver #RiverRescue #RescueOperation #FloodRescue #HeavyRain #Monsoon #BreakingNews #GujaratiNews #GujaratNews

 46.7k

 517

 46.7k

    Suggested Credits
    Tags, Events, and Projects