facebook pixel
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામમાં એક જ રાતમાં તસ્કરોએ અનેક સ્થળોને નિશાન બનાવ્યા. આશરે 14 સ્થળે તાળા તોડવાના પ્રયાસ સાથે અંદાજે રૂ. 4 લાખથી વધુની ચોરી થયાની પ્રાથમિક માહિતી છે. CCTV ફૂટેજના આધારે પોલીસ અને LCB સહિતની ટીમોએ તપાસ તેજ કરી છે. #Amreli #AmreliNews #Bagasara #JunaVaghaniya #AmreliCrime #GujaratNews #GujaratCrime #CrimeNews

 4.4k

 90

 4.4k

    Suggested Credits
    Tags, Events, and Projects