Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસે ગેરકાયદેસર ફટાકડાના જથ્થા સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મોડાસર ગામ નજીક આવેલા બે ગોડાઉન પર દરોડો પાડી પોલીસે કરોડો રૂપિયાના ફટાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે.પ્રાથમિક માહિતી મુજબ, પોલીસે રૂ. 39.57 કરોડથી વધુ કિંમતના 65 હજારથી વધુ કાર્ટન ફટાકડા જપ્ત કર્યા છે. તપાસ દરમિયાન ગોડાઉનમાં અગ્નિસુરક્ષાના નિયમોમાં ગંભીર ખામીઓ પણ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે મોટી દુર્ઘટનાની શક્યતા ઉભી થઈ શકી હોત.આ મામલે પોલીસે બે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને વિસ્ફોટક અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ફટાકડાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, ક્યાં સપ્લાય થવાનો હતો અને તેમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે સહિતની દિશામાં તપાસ ચાલી રહી છે.
#Ahmedabad
#Changodar
#Firecrackers
#PoliceRaid
#IllegalFirecrackers
#AhmedabadNews
#CrimeNews
#GujaratPolice
#BreakingNews
#GujaratNews
#ExplosivesAct
#BNS
#PoliceAction
#GujaratiNews
#LatestNews
#NewsUpdate
#SamacharDiary24x7
#Raid
#LawAndOrder
#GujaratBreaking
Posted on Instagram at
7/21/2026, 11:15:59 AM
24.3k
548
1
24.3k
24.3k
548
1
24.3k
Add
Suggested Credits
Credit Another Account
Tags, Events, and Projects
lawandorder
bns
crimenews
samachardiary24x7
raid
ahmedabad
policeraid
gujaratpolice
explosivesact
policeaction
breakingnews
newsupdate
gujaratnews
gujaratinews
ahmedabadnews
gujaratbreaking
illegalfirecrackers
changodar
latestnews
firecrackers
Add tag
Add event / campaign