facebook pixel
ગુજરાત સરકાર દ્વારા વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતાં ૨૮ IAS અધિકારીઓની વ્યાપક બદલીઓ કરવામાં આવી છે, જે અંતર્ગત વીજ કંપનીઓને નવા એમડી અને ૫ જિલ્લાઓમાં નવા ડીડીઓ નિયુક્ત કરાયા છે. ગૌરાંગ મકવાણાની UGVCLના કાયમી MD અને આઈ.આર. વાળાની જૂનાગઢ મનપાના કમિશનર તરીકે નિમણૂક થઈ છે. #GujaratGovernment #IASReshuffle #AdministrativeChanges #UGVCL #JunagadhAMC #GujaratAdministration #BreakingNewsGujarat #Bureaucracy #SamacharDiary

 7

    Suggested Credits
    Tags, Events, and Projects