Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ૩ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ અને પવન સાથે મધ્યમ વરસાદની શક્યતા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના હોવાથી લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરાઈ છે.
#GujaratRain
#WeatherUpdate
#RainForecast
#GujaratWeather
#Monsoon2026
#ThunderstormAlert
#HeavyRainAlert
#BreakingNewsGujarat
#SamacharDiary
Posted on Instagram at
7/21/2026, 7:18:09 AM
20
20
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
weatherupdate
samachardiary
gujaratweather
rainforecast
gujaratrain
thunderstormalert
monsoon2026
breakingnewsgujarat
heavyrainalert
Add tag
Add event / campaign