facebook pixel
સુરત જિલ્લાના બારડોલી, કડોદરા, તાતીથૈયા અને જોલવાવા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. પ્રી-મોન્સૂન કામગીરીના અભાવે પાણી ભરાતાં કડોદરાના શ્રીનિવાસ વિસ્તારમાં સ્થાનિકો જાતે જ ગટરના ઢાંકણા ખોલી પાણી નિકાળવા મજબૂર બન્યા છે. સ્થાનિકો નગરપાલિકા પાસે કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે, #SuratRain #Kadodara #SuratNews #Monsoon2026 #GujaratRain #Waterlogging #Bardoli #RainUpdates #BreakingNewsGujarat #SamacharDiary

 3.9k

 36

 3.9k

    Suggested Credits
    Tags, Events, and Projects