facebook pixel
જો તમે ITR ફાઇલ કરી દીધું હોય તો ૩૦ દિવસમાં તેનું e-વેરિફિકેશન કરવું ફરજિયાત છે, નહિતર ટેક્સ રિફંડ અટકી શકે છે અને રિટર્ન અમાન્ય ગણાશે. નેટ બેન્કિંગ કે ઓટીપી દ્વારા આ કામ માત્ર ૨ મિનિટમાં ઘરબેઠા પૂરું કરો. સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન માટે વીડિયો અંત સુધી જુઓ! #ITRVerification #IncomeTaxReturn #TaxRefund #ITR2026 #IncomeTaxIndia #eVerification #TaxFiling #FinancialAwareness #BreakingNewsGujarat #SamacharDiary

 2.1k

 20

 2.1k

    Suggested Credits
    Tags, Events, and Projects