Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
આણંદ બાળકી અપહરણ-હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો પોલીસના જણાવ્યા અનુસાર, બાળકીની હત્યાના કેસમાં પકડાયેલો આરોપી સિરિયલ કિલર હોવાની આશંકા સામે આવી છે. તપાસ દરમિયાન આરોપીએ પોલીસ ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કરતાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. ગંભીર રીતે ઘાયલ આરોપીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હવે આરોપી અન્ય કેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો અને તેની પાછળ હજુ કેટલા ગુનાઓનું રહસ્ય છુપાયેલું છે, તે દિશામાં પોલીસ તપાસ આગળ વધી રહી છે.
#Anand
#AnandNews
#CrimeNews
#GujaratCrime
#GujaratNews
#BreakingNews
#CrimeUpdate
#PoliceInvestigation
#SerialKiller
#AnandCrime
#GujaratiNews
#SamacharDiary
#CrimeDiary
#NewsUpdate
Posted on Instagram at
7/20/2026, 1:21:54 PM
9.7k
321
9
9.7k
9.7k
321
9
9.7k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
crimeupdate
policeinvestigation
samachardiary
anand
breakingnews
anandcrime
newsupdate
gujaratnews
gujaratinews
crimenews
gujaratcrime
crimediary
anandnews
serialkiller
Add tag
Add event / campaign