facebook pixel
થલાપતિ વિજયની ‘Jana Nayagan’નું ધમાકેદાર Advance Booking! રિલીઝ પહેલાં જ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં કરોડોની કમાણી કરીને જબરદસ્ત ચર્ચા જગાવી છે. તમિલનાડુમાં ટિકિટોને મળી રહેલા ભારે પ્રતિસાદ સાથે ફિલ્મે કોલીવુડના પ્રી-સેલ્સમાં નવો રેકોર્ડ બનાવ્યો હોવાના અહેવાલ છે. હવે સૌની નજર ફિલ્મના ઓપનિંગ ડે કલેક્શન પર છે! શું ‘Jana Nayagan’ બોક્સ ઓફિસ પર પણ રચશે નવો ઈતિહાસ? #JanaNayagan #ThalapathyVijay #Vijay #JanaNayaganMovie #AdvanceBooking #BoxOffice #TamilCinema #Kollywood #MovieNews #EntertainmentNews #CinemaNews #GujaratiNews #SamacharDiary #TrendingNews

 44

    Suggested Credits
    Tags, Events, and Projects