facebook pixel
ડેન્ગ્યું સામે ભારતને મળી મોટી સફળતા! ભારતમાં પ્રથમ ડેન્ગ્યું રસી QDENQAને DCGIની મંજૂરી મળી છે. માહિતી અનુસાર, 4થી 60 વર્ષની વયના લોકો આ રસી લઈ શકશે અને રસીકરણ પહેલાં ટેસ્ટની જરૂર નહીં પડે. ત્રણ મહિનાના અંતરે રસીના બે ડોઝ આપવામાં આવશે. ડેન્ગ્યુંના ચારેય સીરોટાઇપ સામે રક્ષણ આપવાના હેતુથી આ રસી મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. આરોગ્ય અને દેશ-દુનિયાના મહત્વના સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર ડાયરી સાથે. #DengueVaccine #QDENQA #Dengue #DCGI #HealthNews #IndiaNews #DenguePrevention #VaccineUpdate #Healthcare #BreakingNews #GujaratiNews #GujaratNews #SamacharDiary #HealthUpdate

 11

    Suggested Credits
    Tags, Events, and Projects