Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
ઈરાન પર અમેરિકાના હુમલા યથાવત, મિડલ ઈસ્ટમાં તણાવ ચરમસીમાએ! અમેરિકાએ સતત નવમી રાત્રે ઈરાનના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા હોવાના અહેવાલ વચ્ચે બંદર અબ્બાસમાં મિસાઇલ ડિફેન્સ સિસ્ટમમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. બીજી તરફ ઈરાને અમેરિકા પર પરમાણુ પ્લાન્ટની સાઇટને નિશાન બનાવવાનો આરોપ મૂક્યો છે. હુમલાઓ વચ્ચે ઈરાનમાં વીજ સંકટ પણ વધુ ગંભીર બન્યું છે. મિડલ ઈસ્ટમાં આગળ શું થશે? નજર રહેશે દરેક મોટા અપડેટ પર...
#Iran
#America
#USIranConflict
#IranWar
#MiddleEast
#IranNews
#BreakingNews
#WorldNews
#InternationalNews
#MissileAttack
#MilitaryAttack
#GujaratNews
#GujaratiNews
#SamacharDiary
#NewsUpdate
Posted on Instagram at
7/20/2026, 12:25:05 PM
19
19
Add
Suggested Credits
Credit Another Account
Tags, Events, and Projects
iranwar
iran
worldnews
breakingnews
newsupdate
gujaratnews
gujaratinews
middleeast
america
missileattack
militaryattack
internationalnews
usiranconflict
samachardiary
irannews
Add tag
Add event / campaign