facebook pixel
જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાનો એક અત્યંત સુંદર અને આત્મીય અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નડિયાદના પીજ ગામમાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની મુલાકાતે પહોંચેલા રીવાબા જાડેજાએ ત્યાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે સીધો અને આત્મીય સંવાદ સાધ્યો હતો. મુલાકાત દરમિયાન વિદ્યાલયની દીકરીઓનો ઉત્સાહ વધારવા માટે રીવાબા પોતે પણ તેમની સાથે ગરબાની રમઝટમાં જોડાયા હતા અને મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. #RivabaJadeja #NadiadNews #GarbaRamzat #ViralVideo #KasturbaGandhiVidyalaya #PijVillage #MLAAction #GujaratGarba #BreakingNewsGujarat #SamacharDiary

 26.4k

 542

 2

 26.4k

    Suggested Credits
    Tags, Events, and Projects