facebook pixel
જમ્મૂ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાંથી કુદરતી આફતના ચિંતાજનક અહેવાલો સામે આવી રહ્યા છે. રાજૌરી પંથકમાં અચાનક ફાટી નીકળેલા પૂર (Flash Flood) ના કારણે નદી-નાળા ઉભરાયા છે અને જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે રસ્તા પર પાર્ક કરેલા અનેક વાહનો તણખલાની જેમ નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા. આ આકસ્મિક પૂરના કારણે સ્થાનિક જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને વહીવટી તંત્ર દ્વારા લોકોને નદી કિનારાના વિસ્તારોથી દૂર રહેવા માટે કડક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે #JammuKashmir #Rajouri #FlashFlood #CloudBurst #WeatherAlert #RainHavoc #FloodUpdate #NatureFury #BreakingNews #SamacharDiary

 8.5k

 68

 8.5k

    Suggested Credits
    Tags, Events, and Projects