વૈશ્વિક મંચ પર ભારતનો મોટો દાવ: UNSC માં અસ્થાયી સભ્યપદ માટે ભારતે શરૂ કર્યો જોરદાર ચૂંટણી પ્રચાર!
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં અસ્થાયી સભ્યપદ મેળવવા માટે ભારતે સત્તાવાર રીતે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ન્યૂયોર્કથી આ વૈશ્વિક અભિયાનનો પ્રારંભ કર્યો છે. મહત્વનું છે કે ભારત લાંબા સમયથી UNSC માં વ્યાપક સુધારાની માંગ સતત ઉઠાવતું રહ્યું છે. ભારતની આ ઉમેદવારી બાદ ચીને સાવધ પ્રતિક્રિયા આપી છે, જ્યારે બીજી તરફ વિશ્વની મહાસત્તાઓ ગણાતા અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને બ્રિટન ભારતની ઉમેદવારીના ખુલ્લા સમર્થનમાં આવ્યા છે.
#UNSC #SJaishankar #IndiaAtUN #UNSecurityCouncil #IndianForeignPolicy #GlobalNews #BreakingNews #SJaishankarInNewYork #SamacharDiary