facebook pixel
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા રાજ્યમાં આતંકવાદી નેટવર્ક પર મોટો પ્રહાર કરતા સિદ્ધપુર ખાતેથી જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલા પાંચ આતંકીઓની અટકાયત કરવામાં આવી છે. અગાઉ પકડાયેલા આઠ આતંકીઓની આકરી પૂછપરછ બાદ આ વધુ પાંચ આતંકીઓ ઝડપાઈ આવ્યા છે, જેઓ પાકિસ્તાન સ્થિત આકાઓના સીધા સંપર્કમાં હોવાનું ખુલ્યું છે. તપાસ દરમિયાન આ આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં દેશવિરોધી સાહિત્ય અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આ આતંકીઓ દ્વારા મોટા પાયે બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડી તેની ટ્રાયલ પણ કરી લેવાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. #GujaratATS #Siddhpur #TerroristCaught #JaishEMohammed #AntiTerrorOperation #BreakingNewsGujarat #NationalSecurity #GujaratPolice #GujaratSamachar #SamacharDiary

 20

    Suggested Credits
    Tags, Events, and Projects