Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
ગુજરાત ATSએ આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી વધુ પાંચ શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં તેઓના સંબંધ પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે હોવાની માહિતી સામે આવી હોવાનું તપાસ એજન્સીઓ જણાવી રહી છે. સમગ્ર મામલે ATS દ્વારા વધુ પૂછપરછ અને તપાસ ચાલુ છે.
#GujaratATS
#Siddhpur
#Patan
#ATSOperation
#JaishEMohammed
#TerrorInvestigation
#NationalSecurity
#BreakingNews
#GujaratiNews
#GujaratNews
#IndiaNews
#CrimeNews
#SecurityAlert
#NewsUpdate
#ViralReel
#InstagramReels
#SamacharDiary24x7
#Breaking
#Gujarat
Posted on Instagram at
7/17/2026, 5:35:55 AM
97.5k
1.4k
34
97.5k
97.5k
1.4k
34
97.5k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
patan
terrorinvestigation
crimenews
samachardiary24x7
jaishemohammed
viralreel
gujarat
atsoperation
instagramreels
siddhpur
securityalert
breakingnews
newsupdate
gujaratnews
gujaratinews
gujaratats
breaking
indianews
nationalsecurity
Add tag
Add event / campaign