facebook pixel
મહેસાણા જિલ્લાનું જોટાણા હાલ ભ્રષ્ટાચારનું મુખ્ય અડ્ડો બની ગયું હોય તેવા ચોંકાવનારા અહેવાલો સામે આવી રહ્યા છે! જોટાણામાં વધુ એક મોટા અને સનસનાટીભર્યા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થતાં રાજકારણથી લઈને વહીવટી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક નેતાઓથી લઈને ઉચ્ચ અધિકારીઓની ઊંઘ ઉડી જાય તેવો આ સમગ્ર મુદ્દો આખરે શું છે? આ આખા કૌભાંડ પાછળ કયા મોટા માથા અને સૂત્રધારો છુપાયેલા છે? આ તમામ સવાલોના જવાબો અને કૌભાંડની પળેપળની વિગતો સાથે આવતીકાલે અમે લાવવા જઈ રહ્યા છીએ વધુ એક મોટો અને પાવરફુલ પર્દાફાશ! જોટાણાના આ મહાકૌભાંડ અંગે સત્ય જાણવા માટે જોતા રહો 'સમાચાર ડાયરી', વીડિયો અંત સુધી જુઓ અને વધુમાં વધુ શેર કરો! 👇 #Jotana #MehsanaNews #CorruptionExposed #GujaratPolitics #BreakingNewsGujarat #MegaExpose #JotanaScam #InvestigationReport #GujaratSamachar #SamacharDiary

 21

    Suggested Credits
    Tags, Events, and Projects