facebook pixel
ઈડરમાં ભગવાન જગન્નાથજીની ૨૮મી ભવ્ય રથયાત્રાનો ઉત્સાહભેર પ્રારંભ થયો પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્તે સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરાઈ ભગવાનના દિવ્ય દર્શન કરવા માટે હજારો ભક્તો ઉમટી પડયા રથયાત્રા નગરના નિર્ધારિત પાંચ કિલોમીટર લાંબા રૂટ પર ફરશે સ્થાનિક પ્રશાસન દ્વારા ઈડરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. #Idar #Sabarkantha #JagannathRathYatra #RathYatra2026 #JayJagannath #Jagannath #PahindVidhi #GujaratiNews #BreakingNews #Gujarat #Bhakti #Devotion #Festival #Temple #PoliceSecurity #ViralReel #InstagramReels #IdarNews #NewsUpdate #SamacharDiary24x7

 6

    Suggested Credits
    Tags, Events, and Projects