facebook pixel
સાળંગપુર ધામમાં કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય ફળોનો અન્નકૂટ ધરાવાયો કેરી, કેળાં અને તરબૂચ જેવા ક્રૂટથી દાદાનો દિવ્ય શણગાર કરાયો કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા સવારે દાદાની શણગાર આરતી કરાઈ સાળંગપુર મંદિર પરિસરમાં ભક્તો માટે મારુતિ યજ્ઞનું સુંદર આયોજન દાદાના દિવ્ય દર્શન કરીને હજારો હરિભક્તોએ અનુભવી ધન્યતા. #Salangpur #KashtbhanjanDev #Hanumanji #Botad #Annakut #FruitShringar #JayHanuman #Devotion #Bhakti #Temple #GujaratiNews #BreakingNews #Gujarat #Spiritual #MarutiYagna #ViralReel #InstagramReels #NewsUpdate #SamacharDiary24x7 #Faith

 14

    Suggested Credits
    Tags, Events, and Projects