facebook pixel
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વીડિયો ફેસબુક પરથી થોડા સમય માટે બ્લોક થતાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ હતી. જોકે, મેટાએ આ ઘટનાને ટેકનિકલ ભૂલ ગણાવી જાહેરમાં માફી માંગી અને વીડિયો ફરીથી રિસ્ટોર કરી દીધો. હવે આ સમગ્ર મામલે કેન્દ્ર સરકાર પણ તપાસ કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આખરે વીડિયો કેમ થયો બ્લોક ? સંપૂર્ણ માહિતી માટે જુઓ આ વીડિયો . #PMModi #NarendraModi #Meta #Facebook #BreakingNews #IndiaNews #GujaratiNews #Trending #Viral #News

 2.4k

 58

 2.4k

    Suggested Credits
    Tags, Events, and Projects