facebook pixel
RBI ભારતીય કરન્સીમાં ઐતિહાસિક બદલાવ તરફ આગળ વધી રહ્યું છે. ₹10 અને ₹20ની પોલિમર (પ્લાસ્ટિક) નોટોનું ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. જો આ પરીક્ષણ સફળ રહેશે, તો ભવિષ્યમાં વધુ મૂલ્યની નોટો પણ પોલિમરમાં આવી શકે છે. શું આ ભારતની કરન્સીના નવા યુગની શરૂઆત છે? સંપૂર્ણ માહિતી માટે વીડિયો જુઓ અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવો. #RBI #IndianCurrency #PolymerNotes #PlasticNotes #CurrencyUpdate #IndiaNews #BreakingNews #FinanceNews #Rupee #SamacharDiary24x7

 4.1k

 51

 4.1k

    Suggested Credits
    Tags, Events, and Projects