facebook pixel
જાપાનમાં આવેલા 7.1ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવા અપીલ કરાઈ છે. અનેક વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે સુનામીના અનેક ફૂટ ઊંચા મોજાં ઉછળવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. #SamacharDiary #JapanEarthquake #Earthquake #TsunamiAlert #JapanTsunami #BreakingNews #JapanNews #WorldNews #HighAlert #LatestNews #NewsUpdate #GujaratiNews #ભૂકંપ #સુનામી #જાપાન

 7

    Suggested Credits
    Tags, Events, and Projects