facebook pixel
રાજ્યમાં વહિવટી પ્રક્રિયા સરળ બનાવવા અને વિકાસ કામોને ઝડપી બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે. સરકારી જમીન અને ગામતળના પ્લોટ ફાળવણી માટે કલેક્ટર અને DDO ની નાણાંકીય સત્તામર્યાદામાં નોંધપાત્ર વધારો કરાયો છે, #GujaratGovernment #BhupendraPatel #EaseOfDoingBusiness #LandAllocation #CollectorPower #DDO #GujaratDevelopment #BreakingNewsGujarat #SamacharDiary

 6

    Suggested Credits
    Tags, Events, and Projects