Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
લોકસભામાં રાજ્યમંત્રી ડોક્ટર જિતેન્દ્ર સિંહે પેપર લીક વિરોધી મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યું છે, જેના પર ચર્ચા માટે ૬ કલાકનો સમય ફાળવાયો છે. જોકે, વિપક્ષી સાંસદોના ભારે હોબાળાને પગલે સંસદના બંને ગૃહો સ્થગિત કરવામાં આવ્યા છે. બીજી તરફ પ્રિયંકા ગાંધીએ સરકાર પર વિપક્ષનો અવાજ દબાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
#PaperLeakBill
#ParliamentSession
#LokSabha
#JitendraSingh
#PriyankaGandhi
#IndianPolitics
#ExamReform
#StudentsFirst
#BreakingNews
#samachardiary24x
Posted on Instagram at
7/28/2026, 7:12:23 AM
10
10
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
priyankagandhi
breakingnews
paperleakbill
examreform
jitendrasingh
samachardiary24x
parliamentsession
indianpolitics
studentsfirst
loksabha
Add tag
Add event / campaign