facebook pixel
નાની ચલણી નોટો ઝડપથી ફાટી જતી અને બગડતી હોવાથી કેન્દ્ર સરકારે RBIના પ્લાસ્ટિક નોટના ફીલ્ડ ટ્રાયલ પ્રસ્તાવને મંજૂરી આપી છે. પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ટૂંક સમયમાં ₹૧૦ અને ₹૨૦ની ૨૦૦ કરોડ પોલિમર નોટો બજારમાં મૂકવામાં આવશે. #PlasticCurrency #RBIUpdate #IndianEconomy #CurrencyNotes #PolymerBanknotes #BankingNews #PublicAwareness #BusinessNews #SamacharDiary

 14

    Suggested Credits
    Tags, Events, and Projects