Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
વલસાડના ટેંભી ગામમાં વારોલી નદીના ધસમસતા પૂરના પાણી વચ્ચે 'ધનસ્વી' નામની યુવતી ફસાઈ ગઈ હતી. સરકારી સહાય પહોંચે તે પહેલાં જ ટેંભી માછીવાડાના ગોપાલ, યોગેશ અને વિનોદ માછીએ પોતાના જીવના જોખમે દિલધડક રેસ્ક્યુ કરી યુવતીનો જીવ બચાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જુઓ સંપૂર્ણ વીડિયો!
#Valsad
#Umargam
#RescueOperation
#RealHeroes
#HumanityFirst
#GujaratRain
#Monsoon2026
#ValsadNews
#LocalHeroes
#SamacharDiary
Posted on Instagram at
7/26/2026, 1:42:01 PM
7.4k
123
7.4k
7.4k
123
7.4k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
gujaratrain
localheroes
monsoon2026
rescueoperation
realheroes
valsadnews
valsad
umargam
humanityfirst
samachardiary
Add tag
Add event / campaign