facebook pixel
મધ્યપ્રદેશથી સુરતના સચિન વિસ્તારમાં પહોંચેલી ૧૪ વર્ષની સગીરા સાથે પ્રેમ અને મિત્રતાના નામે દુષ્કર્મ આચરવામાં આવ્યાની ઘટના સામે આવી છે. પિતાની ફરિયાદના આધારે પોલીસે POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. #SuratNews #POCSOAct #ChildSafety #ParentingAwareness #SuratPolice #PublicAwareness #CrimeNewsGujarat #SafetyFirst #SamacharDiary

 6k

 178

 6k

    Suggested Credits
    Tags, Events, and Projects