facebook pixel
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે ભારતીય સેનાની આત્મનિર્ભરતા, રમતગમતમાં દેશના યુવાનોની સિદ્ધિઓ તેમજ ૪ જુલાઈથી શરૂ થયેલા 'કેચ ધ રેઈન' અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો. #MannKiBaat #PMModi #NarendraModi #CatchTheRain #AtmanirbharBharat #IndianArmy #YouthPower #NationalNews #SamacharDiary

 12

    Suggested Credits
    Tags, Events, and Projects