facebook pixel
અમદાવાદના ઘાટલોડિયાના રહેવાસી ભીષ્મ રાજ્યગુરુનું કેનેડાના સાસ્કાચેવાન હાઈવે પર રોંગ સાઈડમાં આવેલી કાર સાથે અકસ્માત થતાં કરૂણ મોત નીપજ્યું છે. નશામાં ધૂત કાર ચાલકે સર્જેલા આ અકસ્માતમાં ગરબા આયોજક તરીકે જાણીતા ભીષ્મનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું. તેમનો પાર્થિવ દેહ ૨ ઓગસ્ટે અમદાવાદ લાવવામાં આવશે. #CanadaAccident #Ahmedabad #Ghatlodia #BhishmRajyaguru #Saskatchewan #NRIUpdate #SadNews #AmdavadNews #BreakingNews #SamacharDiary #ReelsInstagram #ReelsViral #TrendingReels #ExplorePage #ReelsIndia #InstaReels #ReelItFeelIt #ViralReels #TrendingNow #ForYou

 103.5k

 1.7k

 46

 103.5k

    Suggested Credits
    Tags, Events, and Projects