facebook pixel
NEET પેપર લીક મુદ્દે દેશભરમાં વધી રહેલા આક્રોશ અને જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વિદ્યાર્થીઓ અને આંદોલનકારીઓની સતત માંગણી બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું સોંપ્યું છે. #DharmendraPradhan #NEETPaperLeak #EducationMinister #Resignation #NEET2026 #JantarMantarProtest #NationalNews #BreakingNews #SamacharDiary

 24

    Suggested Credits
    Tags, Events, and Projects