facebook pixel
ભારે વરસાદને કારણે શહેરનો મુખ્ય રસ્તો જળબંબોળ થતાં તંત્રએ વાહનવ્યવહાર માટે તેને સંપૂર્ણ સીલ કરી દીધો છે. દર વર્ષે ઉદભવતી આ સમસ્યા ડ્રેનેજ વ્યવસ્થાની પોલ ખોલી રહી છે, હાલ પાણી ઉતરે નહીં ત્યાં સુધી આ રસ્તો બંધ રહેશે. વધુ અપડેટ્સ માટે જુઓ વીડિયો! #HeavyRainAlert #Waterlogging #CityInfrastructure #RoadClosed #Monsoon2026 #GujaratRain #PublicSafety #BreakingNews #SamacharDiary #Ahmedabad #AhmedabadRain

 3.1k

 147

 3.1k

    Suggested Credits
    Tags, Events, and Projects