facebook pixel
ગાંધીનગર જિલ્લાના રાંદેસણ વિસ્તારમાં ભારે વરસાદ બાદ અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.વરસાદી પાણીના કારણે અનેક ગાડીઓ રસ્તા વચ્ચે જ ફસાઈ ગઈ, જેના કારણે વાહનવ્યવહાર પર પણ અસર જોવા મળી રહી છે. સ્થાનિકોએ સાવચેતી રાખવા અને પાણી ભરાયેલા રસ્તાઓ પર વાહન ન લઈ જવા અપીલ કરી છે. #Gandhinagar #Randesan #GandhinagarRain #Rain #HeavyRain #Monsoon #Waterlogging #Flood #TrafficUpdate #RainAlert #BreakingNews #GujaratiNews #GujaratNews #GandhinagarNews #WeatherUpdate #InstagramReels #ViralReel #SamacharDiary24x7 #Breaking #GujaratRain

 3.3k

 51

 3.3k

    Suggested Credits
    Tags, Events, and Projects