Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
જામનગર જિલ્લાના વિભાપર ગામની દીકરી પૃથ્વી સંઘાણી ભંડેરી વતન પરત ફરતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું. બેન્ડબાજા, ડીજે અને શોભાયાત્રા સાથે તેમનું ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું. ભારતના પ્રથમ ખાનગી સ્પેસ મિશનના 'વિક્રમ' રોકેટમાં કંટ્રોલ સિસ્ટમ ડિઝાઇન લીડ તરીકે નોંધપાત્ર યોગદાન આપનાર પૃથ્વી સંઘાણીએ જામનગર અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેમની સિદ્ધિથી સમગ્ર ગામમાં આનંદનો માહોલ જોવા મળ્યો અને યુવાઓ માટે તેઓ પ્રેરણાસ્ત્રોત બન્યા.
#Jamnagar
#PruthviSanghani
#Vibhapar
#SpaceMission
#VikramRocket
#IndianSpace
#WomenInSTEM
#PrideOfGujarat
#PrideOfIndia
#JamnagarNews
#GujaratNews
#BreakingNews
#SamacharDiary
#SamacharDiary24x7
#જામનગર
#પૃથ્વીસંઘાણી
#વિભાપર
#સ્પેસમિશન
#વિક્રમરોકેટ
#ગુજરાતનીદીકરી
#ગૌરવ
#ગુજરાતસમાચાર
#બ્રેકિંગન્યૂઝ
#સમાચારડાયરી24x7
Posted on Instagram at
7/24/2026, 6:33:28 AM
5.6k
82
1
5.6k
5.6k
82
1
5.6k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
ગુજરાતસમાચાર
પૃથ્વીસંઘાણી
spacemission
samachardiary24x7
જામનગર
ગૌરવ
prideofindia
સ્પેસમિશન
indianspace
વિભાપર
vikramrocket
jamnagar
breakingnews
વિક્રમરોકેટ
gujaratnews
prideofgujarat
સમાચારડાયરી24x7
ગુજરાતનીદીકરી
womeninstem
vibhapar
pruthvisanghani
બ્રેકિંગન્યૂઝ
samachardiary
jamnagarnews
Add tag
Add event / campaign