facebook pixel
સાબરકાંઠાના હિંમતનગર–ઉદેપુર નેશનલ હાઈવે પર નવલપુર-ભાટોડા નજીક ચીકણા પ્રવાહીના કારણે એક સાથે બસ અને ટ્રક પલટી જવાની ઘટના બની છે. રાજસ્થાનની બસમાં મુસાફરી કરતા 3થી 4 લોકો ઘાયલ થયા છે, જ્યારે ટ્રક ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. ઘટનાના કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાતા પોલીસ દ્વારા હાઈવે બંધ કરી સર્વિસ રોડ પરથી વાહનવ્યવહાર શરૂ કરાયો હતો. #Sabarkantha #Himmatnagar #UdaipurHighway #HighwayAccident #BusAccident #TruckAccident #RoadSafety #TrafficJam #GambhoiPolice #BreakingNews #GujaratNews #AccidentNews #SabarkanthaNews #SamacharDiary #SamacharDiary24x7 #સાબરકાંઠા #હિંમતનગર #હાઈવેઅકસ્માત #બસઅકસ્માત #ટ્રકઅકસ્માત #ટ્રાફિકજામ #ગુજરાતસમાચાર #બ્રેકિંગન્યૂઝ #સમાચારડાયરી24x7

 2.2k

 25

 2.2k

    Suggested Credits
    Tags, Events, and Projects