facebook pixel
અમદાવાદમાં સતત વરસાદને પગલે અખબારનગર અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં અંડરબ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.વાહનચાલકોને અખબારનગર અંડરબ્રિજનો ઉપયોગ ટાળવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે.જો તમે આ રૂટ પરથી પસાર થવાના હો, તો બહાર નીકળતા પહેલા ટ્રાફિક અપડેટ જરૂર તપાસો અને સાવચેતીપૂર્વક વાહન ચલાવો. #Ahmedabad #AhmedabadRain #Akhbarnagar #Underbridge #TrafficUpdate #AhmedabadTraffic #RainAlert #Monsoon #HeavyRain #BreakingNews #GujaratiNews #GujaratNews #AhmedabadNews #WeatherUpdate #CityUpdate #InstagramReels #ViralReel #SamacharDiary24x7 #Breaking #TrafficAlert

 3.3k

 43

 3.3k

    Suggested Credits
    Tags, Events, and Projects