facebook pixel
અમદાવાદમાં CNGના સતત વધી રહેલા ભાવના વિરોધમાં રિક્ષાચાલકોની બે દિવસીય હડતાલ શરૂ થઈ છે. શહેરમાં હડતાલની મિશ્ર અસર જોવા મળી રહી છે. વધતા CNGના ભાવ અને ભાડામાં વધારો કરવાની માંગ સાથે રિક્ષાચાલકોએ સરકારને ચેતવણી આપી છે. #Ahmedabad #AhmedabadNews #CNG #CNGPriceHike #RickshawStrike #RickshawDrivers #GujaratNews #BreakingNews #GujaratiNews #SamacharDiary

 7.8k

 353

 1

 7.8k

    Suggested Credits
    Tags, Events, and Projects