facebook pixel
અમેરિકાએ વિઝા ઇન્ટરવ્યૂ માટે પ્રીમિયમ પાયલટ યોજના શરૂ કરી. વહેલી એપોઇન્ટમેન્ટ માટે ૭૫૦ ડોલરની વધારાની ફી ચૂકવવી પડશે. યોજના ૧ જુલાઈથી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. વિઝા માટેના તમામ નિયમો અને પાત્રતાના માપદંડો યથાવત્ રહેશે. વધારાની ફીથી વિઝા મંજુર થવાની કોઈ ગેરંટી નથી. #USVisa #USVisaUpdate #VisaNews #America #USA #VisaInterview #StudyAbroad #TravelUpdate #VisaRules #USImmigration #BreakingNews #GujaratiNews #IndiaNews #NewsUpdate #SamacharDiary24x7 #InstagramReels #TrendingNews #LatestNews #USAUpdate #VisaAlert

 29

    Suggested Credits
    Tags, Events, and Projects