facebook pixel
અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકા પંચાયત કચેરીમાં અચાનક માદા નાગ દેખાતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી.કચેરીના રૂમમાં નાગ દેખાતાં અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક બહાર નીકળી ગયા હતા.ત્યારબાદ કર્મચારી રણજીતભાઈ રાઠોડે સમયસૂચકતા અને સાહસ દાખવી સાવચેતીપૂર્વક નાગનું સફળ રેસ્ક્યૂ કર્યું હતું.રેસ્ક્યૂ બાદ નાગને દૂરના વન વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો. સમયસરની કામગીરીને કારણે કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી.ચોમાસામાં સાપ સહિતના વન્યજીવો રહેણાંક અને જાહેર સ્થળોએ પહોંચી શકે છે. સાપ દેખાય તો ગભરાશો નહીં અને જાતે પકડવાનો પ્રયાસ કરવાના બદલે વન વિભાગ અથવા પ્રશિક્ષિત રેસ્ક્યૂ ટીમનો સંપર્ક કરો. #Ahmedabad #Mandal #SnakeRescue #CobraRescue #WildlifeRescue #Monsoon #Snake #ForestDepartment #Nature #AhmedabadNews #BreakingNews #GujaratiNews #GujaratNews #NewsUpdate #SamacharDiary24x7 #InstagramReels #TrendingReels #ViralReel #LatestNews #StaySafe
https://www.instagram.com/p/DbnuX9_ANYw
Posted on Instagram ·

 4.8k

 51

 4.8k

    Suggested Credits

    Credits on Gondola describe each credited role and may be incomplete. A brand or featured person is not necessarily the creator.

    Tags, Events, and Projects