facebook pixel
અમદાવાદના દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાના ક્લબમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના મેગા દરોડામાં 187 જુગારીઓ ઝડપાયા છે. તપાસમાં મેમ્બરશીપના આધારે એન્ટ્રી, કોડવર્ડથી હાર-જીત અને આંગડિયા તેમજ UPI મારફતે લાખોની લેવડદેવડ થતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વર્ષ 2021માં પણ આ જ ક્લબમાં જુગાર ઝડપાયો હતો, છતાં ફરી આટલું મોટું જુગારધામ કેવી રીતે ધમધમતું રહ્યું? #Ahmedabad #Dariyapur #Gymkhana #Gambling #GamblingRacket #SMCRaid
https://www.instagram.com/p/DbnpEPeCLmu
Posted on Instagram ·

 4k

 111

 2

 4k

    Suggested Credits

    Credits on Gondola describe each credited role and may be incomplete. A brand or featured person is not necessarily the creator.

    Tags, Events, and Projects