facebook pixel
રણબીર કપૂરની 'રામાયણ' રિલીઝ પહેલાં જ વિવાદમાં આવી ગઈ છે. શ્રી રામલીલા મહાસંઘે ફિલ્મ રિલીઝ પહેલાં સ્પેશિયલ સ્ક્રીનિંગની માંગ કરી છે અને ચેતવણી આપી છે કે જો ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડતા દ્રશ્યો હશે તો વિરોધ કરવામાં આવશે. તમારો અભિપ્રાય શું છે? કમેન્ટમાં જણાવો. #Ramayan #RanbirKapoor #RamayanMovie #RamayanControversy #NiteshTiwari #SaiPallavi #Yash #SunnyDeol #BollywoodNews #MovieNews #EntertainmentNews #BreakingNews #GujaratiNews #SamacharDiary24x7 #NewsReel

 5.9k

 120

 5.9k

    Suggested Credits
    Tags, Events, and Projects