facebook pixel
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં નિવૃત્ત થઈ રહેલા IG અરવિંદ સક્સેનાને અનોખી અને ભાવુક વિદાય આપવામાં આવી. કોન્સ્ટેબલ સુનીલ યાદવે દોરડું પોતાના દાંત સાથે બાંધી ફૂલોથી શણગારેલી કારને ઓફિસ પરિસરની બહાર સુધી ખેંચી નિવૃત્ત અધિકારી પ્રત્યેનું સન્માન વ્યક્ત કર્યું. #Gwalior #MadhyaPradesh #Police #IndianPolice #Constable #IG #Farewell #Retirement #Respect #Salute #ViralVideo #HeartTouching #Trending #News #BreakingNews #IndiaNews #PoliceOfficer #EmotionalMoment #SamacharDiary

 12.6k

 199

 12.6k

    Suggested Credits
    Tags, Events, and Projects