facebook pixel
બિહારના સુપૌલમાં ધાનના ખેતરમાં અચાનક એક મગરમચ્છ દેખાયો. ગામમાં અફરાતફરી મચી ગઈ. ગામના યુવકોએ હિંમત બતાવી, મગરમચ્છને કાબૂમાં લીધો અને એક યુવક તેને ખભા પર ઊંચકીને સીધો પોલીસ સ્ટેશન પહોંચી ગયો. બાદમાં વન વિભાગે મગરમચ્છને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત રીતે કોસી નદીમાં છોડી દીધો #Crocodile #CrocodileRescue #ViralVideo #TrendingReels #Bihar #Supaul #PoliceStation #Wildlife #AnimalRescue #BreakingNews #IndiaNews #ViralNews #GujaratiNews #SamacharDiary #NewsReel #ReelsIndia #InstaNews #Nature #ForestDepartment #RescueOperation

 18.8k

 248

 2

 18.8k

    Suggested Credits
    Tags, Events, and Projects