Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
સુરતના કામરેજમાં સોસાયટીમાં રમી રહેલી 7 વર્ષની માસૂમ જન્નત પર ટર્ન લેતી કાર ફરી વળતાં ગંભીર અકસ્માત સર્જાયો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું દુઃખદ અવસાન થયું. આ ઘટનાએ ફરી એકવાર સોસાયટી અને રહેણાંક વિસ્તારમાં ધીમી ગતિએ વાહન ચલાવવાની જરૂરિયાત સામે લાવી છે. પોલીસે આરોપી કારચાલકની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.
#Surat
#Kamrej
#CCTV
#RoadAccident
#ChildSafety
#DriveSafe
#RoadSafety
#BreakingNews
#GujaratNews
#GujaratiNews
#NewsUpdate
#SamacharDiary
#TrafficRules
#StayAlert
#JusticeForJannat
#ViralNews
Posted on Instagram at
8/1/2026, 9:09:03 AM
9.2k
130
9.2k
9.2k
130
9.2k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
kamrej
stayalert
surat
roadaccident
justiceforjannat
cctv
breakingnews
viralnews
newsupdate
gujaratnews
gujaratinews
childsafety
drivesafe
roadsafety
trafficrules
samachardiary
Add tag
Add event / campaign