facebook pixel
ચોમાસામાં સસ્તા પ્લાસ્ટિકના રેઇનકોટનો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ આવા રેઇનકોટમાં રહેલા કેમિકલ્સ અને ભેજના કારણે સ્કિન એલર્જી, ખંજવાળ, રેશ અને ફંગલ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ વધી રહી છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં હાલ દરરોજ આશરે 100 જેટલા દર્દીઓ ફંગલ ઇન્ફેક્શનની ફરિયાદ સાથે સારવાર માટે પહોંચી રહ્યા છે. નિષ્ણાતોની સલાહ મુજબ સસ્તા પ્લાસ્ટિકના રેઇનકોટથી દૂર રહો, ભીનો રેઇનકોટ ફરીથી ન પહેરો અને સારી ગુણવત્તાવાળા રેઇનકોટનો જ ઉપયોગ કરો. #Monsoon #Raincoat #PlasticRaincoat #SkinInfection #FungalInfection #SkinAllergy #HealthAlert

 2.5k

 34

 2.5k

    Suggested Credits
    Tags, Events, and Projects