facebook pixel
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં થયેલા 96મા સફળ અંગદાન બાદ બ્રેઈનડેડ મિથુનનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે અમદાવાદ પહોંચાડવાનું હતું. ભારે વરસાદને કારણે ફ્લાઇટ ઉપલબ્ધ ન હોવાથી પહેલીવાર વંદે ભારત એક્સપ્રેસ મારફતે ‘લાઇવ હાર્ટ’ સુરતથી અમદાવાદ પહોંચાડવાનું જીવનરક્ષક મિશન હાથ ધરાયું. #LiveHeart #VandeBharat #OrganDonation #HeartTransplant #Surat #Ahmedabad #GreenCorridor #IndianRailways #UNMehtaHospital #GujaratNews #BreakingNews #Angdaan #SamacharDiary

 4.1k

 89

 4.1k

    Suggested Credits
    Tags, Events, and Projects