facebook pixel
અવારનવાર વિવાદોમાં રહેનારી કીર્તિ પટેલની આખરે ધરપકડ કરવામાં આવી છે. સુરત પુણા પોલીસે સુરેન્દ્રનગરમાંથી કીર્તિ પટેલને ઝડપી પાડી છે. પોલીસના જણાવ્યા મુજબ, બદનક્ષી, ધમકી, રંગદારી અને IT એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. ચર્ચિત કેસમાં સમાધાન કરાવવાના નામે રૂપિયા માંગવાનો અને ફરિયાદી પાસેથી કરોડો રૂપિયા પડાવ્યાનો પણ આરોપ છે. સુરત લાવ્યા બાદ પોલીસ સ્ટેશન બહાર કીર્તિ પટેલે મીડિયાની સામે અનેક સવાલો ઉઠાવ્યા અને પોતાના પર લાગેલા આરોપોને નકાર્યા. આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવો. #KirtiPatel #KirtiPatelArrest #Surat #SuratPolice #PunaPolice #Gujarat #GujaratNews #BreakingNews #CrimeNews #LatestNews #NewsUpdate #GujaratiNews #SamacharDiary24x7

 89.6k

 3.2k

 18

 89.6k

    Suggested Credits
    Tags, Events, and Projects